240
Join Our WhatsApp Community
વૃદ્ધ થઈ રહેલી વસ્તી અને જનસંખ્યા વધવાની ધીમી ગતિથી ચિંતિત ચીને એક મોટો નિર્ણય લીધો છે.
નવા નિર્ણય પ્રમાણે હવે ચીનમાં કોઈ પણ કપલ 3 બાળકો પેદા કરી શકશે.
થોડા સમય પહેલા જ ચીનની જનસંખ્યાના આંકડા સામે આવ્યા હતા જેમાં ચીનની વસ્તીનો મોટો હિસ્સો ખૂબ જ ઝડપથી વૃદ્ધ થઈ રહેલો જણાયો હતો.
આ સંજોગોમાં ભવિષ્યની ચિંતાને ધ્યાનમાં રાખીને ચીને આ પગલું ભર્યું છે.
ઉલ્લેખનીય છે કે પહેલા ચીનમાં ફક્ત 2 બાળકો કરવાની જ મંજૂરી હતી.
You Might Be Interested In