Site icon News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, રાજકારણ માટે ‘ક્રિકેટ’નો ઉપયોગ કરી રહ્યું છે પાક, ચૂંટણી પછી POKમાં યોજશે કાશ્મીર પ્રીમિયર લીગ ; આ ટિમો લેશે ભાગ 

હંમેશા કાશ્મીર રાગનો આલાપ કરતું પાકિસ્તાન હવે ક્રિકેટમાં પણ રાજનીતિ રમવા ઊતરી ગયું છે.

પાકિસ્તાન POKમાં ‘કાશ્મીર પ્રીમિયર લીગ T-20’નું આયોજન કરવા જઈ રહ્યું છે.

Join Our WhatsApp Channel

પાકિસ્તાની ખેલાડીઓ ઉપરાંત કેટલાક પૂર્વ વિદેશી સ્ટાર્સ પણ 6થી 16 ઓગસ્ટ દરમિયાન યોજાનાર આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.

કાશ્મીર પ્રીમિયર લીગના આયોજકોએ જણાવ્યું હતું કે આ તમામ મેચ મુઝફ્ફરાબાદ સ્થિત ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત કરાશે.

આ લીગમાં ભાગ લેનાર ટીમોના નામ બાગ સ્ટેલિયન, મીરપુર રોયલ્સ, મુઝફ્ફરાબાદ રાઇગર્સ, ઓવરસીઝ વોરિયર્સ, કોટલી લાયન્સ અને રાવલાકોટ હોક્સ છે.

જોકે આ લીગ અંગે હજુ સુધી ભારતીય સરકારની સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

ડીઆરઆઈની મોટી કાર્યવાહી, નવી મુંબઈના આ બંદર પરથી જપ્ત કરી અધધ આટલા કરોડની 300 કિલો અફઘાન હેરોઇન ; જાણો વિગતે

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
 COP31 Climate Summit Collapse – ઈતિહાસની સૌથી લાંબી UN ક્લાઈમેટ સમિટ કરાર વિના રદ, વૈશ્વિક નેતાઓ વચ્ચે તીવ્ર મતભેદ 
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Nepal PM Balendra Shah Delhi Visit – રાષ્ટ્રપતિ ભવનમાં નેપાળના PM બાલેન્દ્ર શાહનું ભવ્ય સ્વાગત, વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત 
Exit mobile version