આંતરરાષ્ટ્રીય

શ્રીલંકાની બ્યૂટી કોન્ટેસ્ટમાં હોબાળો, એકના માથેથી તાજ છીનવીને બીજા માથે તાજ પર મૂકવામાં આવ્યો. આ કહ્યું કારણ. જુઓ વિડિયો

Apr, 7 2021


ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 7 એપ્રિલ 2021

બુધવાર

અમુકવાર છબરડાઓ રાષ્ટ્રીય હેડલાઈન બનતા હોય છે. આવું જ કંઈક શ્રીલંકામાં થયું. અહીં મિસ શ્રીલંકા ૨૦૨૨ની કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક મહિલા ને વિજેતા ઘોષિત કરવામાં આવી. તેમજ તેને તાજ પહેરાવી દેવામાં આવ્યો. જોકે ત્યાર પછી તુરંત જ જજે પોતાનો નિર્ણય બદલ્યો. જજે કહ્યું કે જે સ્ત્રીએ ડાઈવર્સ લીધા હોય તે તાજ પહેરી શકે નહીં. આથી તે તાજ તેના માટે થી કાઢી નાખવામાં આવ્યો. આ બધું એટલી તાકાતથી અને ઝપાટાભેર પર થયું કે વિજેતા અને માથામાં ઇજા પહોંચી.

જોકે વિજેતાએ એક વાત સ્પષ્ટ કરી કે તે પરણિત છે પરંતુ તેણે ડિવૉર્સ લીધા નથી તે માત્ર પોતાના પતિથી અલગ રહે છે. 

વધુ એક રાજ્યમાં કડક લોકડાઉન લાગુ કરાયું.જાણો વિગત...

જુઓ વિડિયો સમગ્ર ઘટનાનો...

 

Leave Comments