આંતરરાષ્ટ્રીય

આ દેશમાં ગાળ બોલવાની સજા ફાંસી નો કાયદો આવ્યો. જાણો વિગત..

Jul, 24 2021


સુપ્રીમ કમાન્ડર કિમ જોંગ ઉન, જે ઉત્તર કોરિયામાં તેમના સરમુખત્યારશાહી નિર્ણયો માટે જાણીતા છે, તેમના દેશમાં હવે નિયમોને વધુ કડક બનાવ્યા છે. 

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉને તાજેતરમાં જ એક નવો કાયદો લાગુ કર્યો છે.

આ કાયદા હેઠળ યુવાઓને વાંધાજનક શબ્દો બોલવા બદલ જેલ થી લઈને ફાંસી સુધીની કડક સજા થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે અહીં પહેલાથી દક્ષિણ કોરિયન હેરસ્ટાઇલ અને વિદેશી ફેશન પર પ્રતિબંધ છે.

ઝોમેટોની શૅરબજારમાં ધમાકેદાર એન્ટ્રી : ૫૩%ના જોરદાર પ્રીમિયમ સાથે લિસ્ટ થયો, જાણો વિગત

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )