આંતરરાષ્ટ્રીય

ના હોય !! પાકિસ્તાનમાં આસુ ગેસની એક્સપાયરી ડેટ થઈ રહી હતી એટલે કર્મચારીઓ પર ટેસ્ટિંગ કરાયું.

Feb, 16 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

16 ફેબ્રુઆરી 2021

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ થી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.અહીંના મંત્રી શેખ રશિદ અહમદે એક વિવાદિત બયાન આપ્યું છે. મંત્રી સાહેબ નું કહેવું છે કે સરકારની ફેક્ટરી તેમજ કારખાનામાં આશુ ગેસના બોમ્બ ગોળા ની એક્સપાયરી ડેટ થઈ રહી હતી. આથી તેને ટેસ્ટ કરવા તેમજ વાપરી રાખવા માટે પાકિસ્તાન સરકારે આંદોલનકારીઓ પર આ બોમ્બ વાપર્યા. 

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે આ શું ગેસના બોમ્બ વાપરવાને કારણે પાકિસ્તાન ની તિજોરી પર કોઈ ખર્ચ પડ્યો નથી કારણકે તેની એક્સપાયરી ડેટ નજીક આવી ગઈ હતી.

આમ પાકિસ્તાનના મંત્રીએ પોતે પાકિસ્તાન સરકારની પરિસ્થિતિ છતી કરી.

Leave Comments