આંતરરાષ્ટ્રીય

સાવધાન થઈ જાઓ. આફ્રિકન કોરોના પર શું સીરમ‌ની વેક્સિન કામ નથી કરતી? આટલા ડોઝ પાછા આપવામાં આવશે.

Feb, 17 2021


સાઉથ આફ્રિકાએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને કહ્યું છે કે તે એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિનના 10 લાખ ડોઝ પાછા લઈ લે.

સાઉથ આફ્રિકાએ કહ્યું હતું કે તે પોતાને ત્યાં વેક્સિનેશન પ્રોગ્રામમાં એસ્ટ્રાજેનેકાની વેક્સિનને સામેલ નહીં કરે, કારણ કે આ દેશમાં હાજર કોરોનાના નવા પ્રકાર વિરુદ્ધ કારગર નથી.

આફ્રિકાની હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે દેશમાં હાલના સમયે કોરોનાના જે વેરિઅન્ટના કેસ સામે આવ્યા છે એની પર આ વેક્સિન અસરકારક નથી.

 

Leave Comments