260
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
તાલિબાન (Taliban) સરકારે એક જ દિવસે અમ્યુઝમેન્ટ પાર્કમાં (Amusement Park) જવા પર મહિલાઓ અને પુરુષો પર પ્રતિબંધ લગાવતું નવો આદેશ જાહેર કર્યો છે.
નવા આદેશ મુજબ હવે પુરૂષો બુધવારથી શનિવાર અને મહિલાઓ રવિવારથી મંગળવાર સુધી જ અમ્યુઝમેન્ટ પાર્કની મુલાકાત લઈ શકશે.
મહિલાઓએ આ દરમિયાન હિજાબ પણ પહેરવાનું રહેશે.
જો તાલિબાન લડવૈયાઓ મ્યુઝમેન્ટ પાર્કમાં જાય છે, તો તેમને સાથે હથિયારો લઈ જવાની મંજુરી રહેશે નહીં.
આ ઉપરાંત તાલિબાને કહ્યું છે કે જો મહિલાઓ પુરૂષો માટે નક્કી કરેલા દિવસોમાં અથવા પુરુષો માટે નક્કી કરેલા દિવસોમાં જાહેર પાર્કમાં જાય છે તો તેમને સખત સજા કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : ભારતની મુલાકાત આવે તે પહેલા જ આ દેશના વડાપ્રધાન થયા કોરોનાગ્રસ્ત.. થયા હોમ ક્વોરન્ટાઈન; જાણો વિગતે
You Might Be Interested In