226
Join Our WhatsApp Community
બ્રિટનના પીએમ બોરિસ જ્હોન્સને લંડનમાં એક નાનો ખાનગી સમારંભ યોજી તેની વાગ્દતા કેરી સાયમન્ડ્સ સાથે લગ્ન કર્યાં છે.
વેસ્ટમિંસ્ટર કેથેડ્રલ ખાતે 30 મહેમાનોની હાજરીમાં લગ્ન યોજાયાં હતાં. મીડિયા રિપૉર્ટ્સ અનુસાર લગ્નસમારોહમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યો બંનેએ ભાગ લીધો હતો.
56 વર્ષીય બોરિસ જ્હોન્સનનાં આ ત્રીજા લગ્ન છે અને 33 વર્ષીય કેરી સાયમન્ડ્સનાં આ પહેલા લગ્ન છે.
ઉલ્લેખનીય છે કે 200 વર્ષ બાદ બ્રિટનમાં એવું બન્યું છે કે વડા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન વડા પ્રધાને લગ્ન કર્યાં હોય.
You Might Be Interested In