354
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
રશિયા-યુક્રેનની જંગનો આજે 16મો દિવસ છે. પરંતુ યુદ્ધ થમવાનું નામ નથી લઇ રહ્યું.
હવે રશિયન રાષ્ટ્રપતિ પુતિનની બાજ નજર યુક્રેનની રાજધાની કીવ પર જોવા મળી રહી છે.
રશિયન સૈન્ય હવે કીવને બંને બાજુએથી ઘેરી રહ્યું છે.
આ સાથે જ ઉત્તરમાં ઇરપિન અને પૂર્વમાં બ્રોવરી પર સતત રશિયન સેના હુમલો કરી રહી છે.
રશિયા-યુક્રેન પર ટેન્ક, પેરાટુપર્સ, ઇન્ફેંટ્રી, એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલથી હુમલા કરવામાં આવી રહ્યાં છે.
બંને તરફ હુમલાઓથી યુક્રેન થરથરી ગયું છે.
આ સમાચાર પણ વાંચો : યુક્રેનમાં રશિયાની સંપત્તિ થઈ શકે છે જપ્ત, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આ નવા કાયદા પર કર્યા હસ્તાક્ષર…
You Might Be Interested In