296
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
યૂક્રેન પર હુમલો કરવા બદલ સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદમાંથી રશીયાની હાકલપટ્ટી કરવામાં આવી છે.
મતદાનમાં રશિયાને બહાર કરવાના પક્ષમાં 96 મત પડ્યા હતા જ્યારે 24 મત રશિયાને રાખવાના સમર્થનમાં પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે યુએનના સભ્ય એવા 58 દેશ એવા પણ હતા જેમણે આ મતદાનમાં ભાગ લીધો ન હતો. આ 58 દેશમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : વારે તહેવારે ભારત વિરોધી વલણ અખત્યાર કરનાર યુક્રેન ભારત પાસે મદદની અપેક્ષા રાખે છે, કહ્યું ભારત યુદ્ધમાં ગેરન્ટર બને. જાણો વિગતે
You Might Be Interested In