277
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02 માર્ચ 2022
બુધવાર
વિશ્વનું સૌથી મોટું એરોપ્લેન એન્ટોનોવ 225 (એન્ટોનોવ-225) રશિયન હુમલામાં નાશ પામ્યું છે.
મળતી માહિતી મુજબ, કિવની બહાર ચોથા દિવસે થયેલી લડાઈમાં રશિયન સેનાએ આ વિમાનને નષ્ટ કરી દીધું.
યુક્રેને ટ્વિટ કર્યું કે રશિયન આક્રમણકારોએ કિવ નજીક ગોસ્ટોમેલમાં એન્ટોનવ એરપોર્ટ પર વિશ્વના સૌથી મોટા
વિમાન મિરિયાને નષ્ટ કરી દીધું છે.
આ કાર્ગો પ્લેન મિરિયા તરીકે જાણીતું હતું, જેને યુક્રેનિયન ભાષામાં સ્વપ્ન કહેવામાં આવે છે.
યુક્રેનની ડિફેન્સ કંપની યુક્રોબોરોનપ્રોમે આ જાણકારી આપી છે.
You Might Be Interested In