વારે તહેવારે ભારત વિરોધી વલણ અખત્યાર કરનાર યુક્રેન ભારત પાસે મદદની અપેક્ષા રાખે છે, કહ્યું ભારત યુદ્ધમાં ગેરન્ટર બને. જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

યુક્રેનના વડા ઝેલેન્સ્કીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુક્રેનની સુરક્ષા માટે ગેરંટર બનવા અપીલ કરી છે. ઝેલેન્સ્કીએ આ વાત એક ભારતીય ન્યૂઝ ચેનલને જણાવી હતી. 

ઝેલેન્સ્કીએ દાવો કર્યો કે, ભારતના સંબંધ સોવિયેત સંઘ સાથે હતા, રશિયા સાથે નહીં. 

આમ યુક્રેનના વડા હવે સંકટ સમયે ભારતની મદદ ઇચ્છે છે.

 આ સમાચાર પણ વાંચો : ઇમરાન ખાન ની (કટોરા ખાન) મુદ્દત પતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઇમરાન ક્લીન બોલ્ડ. જાણો પાકીસ્તાનની સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More