171
News Continuous Bureau | Mumbai
- ભારત-પાકિસ્તાન વચ્ચે મંત્રણાને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી ( Pakistan’s Minister of State for Foreign Affairs ) હિના રબ્બાની ખારે ( Hina Rabbani Khar ) મોટું નિવેદન આપ્યું છે.
- તેમણે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ બેકચેનલ ડિપ્લોમસી ચાલી રહી નથી.
- હિના રબ્બાની ખારે કહ્યું કે, જ્યારથી પાકિસ્તાનમાં શહેબાઝ શરીફની સરકાર આવી છે, ત્યારથી ભારત સાથે કોઈ બેકચેનલ વાતચીત થઈ નથી.
- મહત્વનું છે કે હિના રબ્બાનીનું આ નિવેદન ભારત તરફથી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)માં પાકિસ્તાનને આમંત્રણ અપાયાના એક દિવસ બાદ આવ્યું છે.
- અહેવાલો અનુસાર, ઈસ્લામાબાદમાં ભારતના હાઈ કમિશન દ્વારા ભારત દ્વારા મોકલાયેલા આમંત્રણનો હજુ સુધી પાકિસ્તાન તરફથી કોઈ જવાબ આવ્યો નથી.
આ સમાચાર પણ વાંચો : ગજબ કે’વાય!! મહિલા આખા શહેરની મસ્જિદોમાં ભીખ માંગતી, પછી પોતાની જ લક્ઝરી કારમાં ઘરે જતી.. સંપત્તિ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ..
Join Our WhatsApp Community