Site icon News Continuous Bureau | Mumbai

ફરી એકવાર ગોળીબારથી હચમચી ઉઠ્યું અમેરિકા.. 6 વર્ષના બાળકે શિક્ષક પર કર્યું ફાયરિંગ, કારણ ચોંકાવનારું 

આ ગોળીબારમાં કોઈ વિદ્યાર્થીઓને ઈજા થઈ નથી. 30 વર્ષીય મહિલા શિક્ષિકાને ગોળી વાગતાં ગંભીર ઈજા થઈ હતી.

Two people killed, six injured as security guard shoots over dogs in Indore

Two people killed, six injured as security guard shoots over dogs in Indore

News Continuous Bureau | Mumbai

અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે.

Join Our WhatsApp Channel

અહીં વર્જીનિયામાં એક 6 વર્ષના બાળકે પોતાની સ્કૂલ ટીચરને ગોળી મારી દીધી. 

જણાવવામાં આવી રહ્યું છે કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થઈ હતી. વિદ્યાર્થી પાસે બંદૂક હતી અને તેણે શિક્ષક પર એક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું. 

આ ગોળીબારમાં કોઈ વિદ્યાર્થીઓને ઈજા થઈ નથી. 30 વર્ષીય મહિલા શિક્ષિકાને ગોળી વાગતાં ગંભીર ઈજા થઈ હતી.

ઉલ્લેખનીય છે કે આ અમેરિકન શહેર તેના શિપયાર્ડ માટે જાણીતું છે, જે દેશના એરક્રાફ્ટ કેરિયર્સ અને યુએસ નેવીના અન્ય જહાજોનું નિર્માણ કરે છે.

આ સમાચાર પણ વાંચો: સાંસદ સંજય રાઉતને રાહત. ભાજપ નેતા કિરીટ સોમૈયાની પત્નીએ નોંધાવેલા ફોજદારી માનહાનિના કેસમાં કોર્ટે આપ્યા આ આદેશ..

Ganga Water Treaty India Bangladesh – ૩૦ વર્ષ જૂની ગંગા જળ સંધિ પૂરી થવાને આરે: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નવી સમજૂતી પર સૌની નજર
US Plane Crash Near Horn Island – ફ્લોરિડા જઈ રહેલું નાનું વિમાન મેક્સિકોની ખાડીમાં ખાબક્યું: ૨ માસૂમ બાળકો સહિત તમામ ૬ મુસાફરોના મોતની પુષ્ટિ
Houthi Attack on Riyadh – ખાડી દેશોમાં ફરી વકર્યો તણાવ: રિયાધમાં હુથી હુમલામાં 2 ભારતીયો સહિત 11 લોકો ઘાયલ, ભારતીય દૂતાવાસ એલર્ટ મોડ પર
BLA Attack Pakistan Army – પાકિસ્તાન માટે બલુચિસ્તાન બન્યું માથાનો દુખાવો, 20 સૈનિકોને ઠાર મારવાનો દાવો!વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ
Exit mobile version