234
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,18 જાન્યુઆરી 2022
મંગળવાર.
તાલિબાનના કબજા બાદ માનવીય સંકટનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો છે.
આ કુદરતી ઘટનાથી અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે.
રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.6 માપવામાં આવી છે, આ ભૂકંપના આંચકાથી અનેક ઘર ક્ષતિગ્રસ્ત થઇ ગયા છે.
ભૂકંપનું કેન્દ્ર જમીનની નીચે હોવાનું નોંધાયું હતું, જોકે, સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી ન હતી.
અરે વાહ, મુંબઈ મહારાષ્ટ્રના અન્ય જિલ્લાની તુલનામાં બૂસ્ટર ડોઝ માં મોખરે, પાંચ દિવસમાં આટલા હજાર લાભાર્થીઓએ લીધો રસીનો ત્રીજો ડોઝ
You Might Be Interested In