Site icon News Continuous Bureau | Mumbai

આજે ફરી અફઘાનિસ્તાનમાં શ્રેણીબદ્ધ ધડાકા, આટલા લોકોના નિપજ્યા મોત, અનેક ઇજાગ્રસ્ત

News Continuous Bureau | Mumbai

 આજે ફરી એકવાર અફઘાનિસ્તાન(Afhanistan) બોમ્બ બ્લાસ્ટ(Bomb blast)નાં કારણે હલી ગયું છે. 

Join Our WhatsApp Channel

અફઘાનિસ્તાનમાં આવેલી મજાર-એ-શરીફ (Mazar-e-Sharif)મસ્જિદ(Mosque)માં બોમ્બ બ્લાસ્ટ થયો છે. 

આ સાથે જ કુંદુંજ, નગંરહાર અને કાબુલમાં પણ બોમ્બ બ્લાસ્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે. 

આ બોમ્બ બ્લાસ્ટ(Bomb Blast)માં 18 લોકોના મોત થયા છે. તો બીજી તરફ અનેક  લોકો ઇજાગ્રસ્ત થયા છે.  

ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજધાની કાબુલમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા જેમાં 50 લોકોના મોત નિપજ્યા હતા.

 આ સમાચાર પણ વાંચો : દિલ્હીમાં સરેઆમ આ ભાજપ નેતાની ગોળી મારીને હત્યા, બદમાશોએ 6 ગોળીઓ ચલાવી, પ્રોપર્ટી વિવાદની આશંકા

China Pakistan Proxy Strategy ચીનનું ષડયંત્ર ખુલ્લું પડ્યું, ભારત સામે લડવા પાકિસ્તાનનો ‘મહોરા’ તરીકે ઉપયોગ કરતું હોવાનો US રિપોર્ટમાં દાવો
Saudi Arabia Missile Attack સાઉદી અરેબિયા પર હૂતી બળવાખોરોના હુમલાનો પ્રયાસ નિષ્ફળ, રિયાધ તરફ આવતી 3 બેલિસ્ટિક મિસાઇલોને હવામાં જ તોડી પડાઈ
Trump Criticizes US Fed ટ્રમ્પે કર્યા ભારતના વખાણ ઓછા વ્યાજદરોનો ઉલ્લેખ કરી US ફેડરલ રિઝર્વ પર સાધ્યું નિશાન, કહ્યું ‘ફેડ રાજકીય બની ગયું છે’
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version