Site icon News Continuous Bureau | Mumbai

સરમુખત્યાર ચીને વધુ આકરા પગલા લીધા. આ ટેલિવિઝન ચેનલ હવે ચીનમાં બંધ. યુરોપમાં નિંદા થઈ. જાણો વિગત…

ચીને બ્રિટિશ ટેલીવિન ચેનલ બીબીસી વર્લ્ડ ન્યૂઝને ચીનમાં પ્રસારિત થવા પર પ્રતિબંધ લગાવી દીધો.

ચીનના નેશનલ રેડિયો એન્ડ ટેલીવિઝન એડમિનિસ્ટ્રેશને કહ્યું કે, એક તપાસમાં સામે આવ્યું છે કે, બીબીસી વર્લ્ડ ન્યૂઝના ચીન સાથે સંબંધિત રિપોર્ટોએ ગંભીર રૂપે નિયમોનો ઉલ્લંઘન કર્યું છે.

Join Our WhatsApp Channel

ચીને આરોપ લગાવતા કહ્યું કે, બીબીસીના કવરેજે દેશના હિતોને નુકશાન પહોંચાડ્યું અને રાષ્ટ્રીય એકતાને નબળી કરી.

 COP31 Climate Summit Collapse – ઈતિહાસની સૌથી લાંબી UN ક્લાઈમેટ સમિટ કરાર વિના રદ, વૈશ્વિક નેતાઓ વચ્ચે તીવ્ર મતભેદ 
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Nepal PM Balendra Shah Delhi Visit – રાષ્ટ્રપતિ ભવનમાં નેપાળના PM બાલેન્દ્ર શાહનું ભવ્ય સ્વાગત, વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત 
  China Gold Buying Record – સોનાના ભાવ ઘટવા છતાં ચીન કેમ કરી રહ્યું છે ધૂમ ખરીદી? 2,435 ટનના જથ્થા સાથે શું છે ડ્રેગનની અસલી ‘ગોલ્ડ ગેમ’, જાણો
Exit mobile version