528
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
- ભારતના પાડોશી દેશ ચીન (China) માં કોરોના (Corona) ના કેસ સતત વધી રહ્યા છે.
- કોરોનાના વધતા જતા કેસોને જોતા સરકારે ઝેંગઝોઉ (Zhengzhou) શહેરમાં પાંચ દિવસના લોકડાઉન (Lockdown) ની જાહેરાત કરી છે.
- સાથે ચીનના અનેક શહેરોમાં કડક નિયંત્રણો (strict restriction) લાદવામાં આવ્યા છે.
- આ ઉપરાંત પ્રશાસને નાગરિકોને માત્ર જરૂરી કામ માટે જ ઘર છોડવાની અપીલ કરી છે.
- ચીનમાં એક દિવસમાં 31,454 નવા કેસ નોંધાયા હતા, જે બાદ વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે.
આ સમાચાર પણ વાંચો: ચંપક ચાચા’એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી લીધો બ્રેક! નિર્માતાઓ સાથે ગડબડ થઈ કે ઈજા થઈ…
You Might Be Interested In