Site icon News Continuous Bureau | Mumbai

ટ્રમ્પ ની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ અમેરિકાના નીચલા સદનમાં પ્રસ્તાવ મંજૂર. હવે પ્રસ્તાવ નું શું થશે? જાણો અહીં…

ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવાનો પ્રસ્તાવ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં પસાર થઈ ગયો છે.

તેઓ અમેરિકાના ઈતિહાસમાં બે વખત મહાભિયોગ ચાલનારા પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે.

Join Our WhatsApp Channel

 પ્રસ્તાવ ના પક્ષમાં 232 અને વિપક્ષમાં 197 વોટ પડ્યા. 10 રિપબ્લિક સાંસદોએ પણ મહાભિયોગના પક્ષમાં વોટ આપ્યો 

હવે 19 જાન્યુઆરી સેનેટમાં પ્રસ્તાવ લાવવામાં આવશે.

 

 

 COP31 Climate Summit Collapse – ઈતિહાસની સૌથી લાંબી UN ક્લાઈમેટ સમિટ કરાર વિના રદ, વૈશ્વિક નેતાઓ વચ્ચે તીવ્ર મતભેદ 
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Nepal PM Balendra Shah Delhi Visit – રાષ્ટ્રપતિ ભવનમાં નેપાળના PM બાલેન્દ્ર શાહનું ભવ્ય સ્વાગત, વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત 
  China Gold Buying Record – સોનાના ભાવ ઘટવા છતાં ચીન કેમ કરી રહ્યું છે ધૂમ ખરીદી? 2,435 ટનના જથ્થા સાથે શું છે ડ્રેગનની અસલી ‘ગોલ્ડ ગેમ’, જાણો
Exit mobile version