Site icon News Continuous Bureau | Mumbai

અમેરિકા બાદ હવે આ દેશમાં થયો ગોળીબાર – અંધાધૂંધ ફાયરિંગ થતા મેયર સહિત 18 લોકોના નિપજ્યા મોત

News Continuous Bureau | Mumbai

અમેરિકામાં(America) બનતી ગોળીબારની ઘટનાઓની(shooting incidents) અસર હવે તેના પડોશી દેશોમાં પણ જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Channel

અમેરિકાના પડોશી દેશ મેક્સિકો સિટી હોલમાં(Mexican City Hall) બંદૂકધારીઓએ(gunmen) અંધાધૂંધ ગોળીબાર(Firing) કર્યો, જેમાં મેયર સહિત 18 લોકોના મોત થયા છે.

આ ગોળીબાર થયો તો, સિટી હોલ અને તેની આજૂબાજૂમાં અફરાતફરી મચી ગઈ હતી. 

ફાયરિંગની ઘટના બાદ પોલીસે આરોપીઓને પકડવા માટે આખા શહેરમાં નાકાબંધી કરી દીધી છે.

જોકે, હજુ સુધી તેઓ પોલીસની પકડમાં આવ્યા નથી અને આ ઘટના પાછળનું કારણ પણ સામે આવ્યું નથી.

આ સમાચાર પણ વાંચો :  મેક્સિકો બાદ આ દેશમાં ભીડ પર અંધાધૂંધ ગોળીબાર- બાળકોની સ્કૂલ પર અંધાધૂંધ ફાયરિંગ- 22 માસુમ બાળકો સહિત આટલા લોકોના નિપજ્યા મોત 

 

China Pakistan Proxy Strategy ચીનનું ષડયંત્ર ખુલ્લું પડ્યું, ભારત સામે લડવા પાકિસ્તાનનો ‘મહોરા’ તરીકે ઉપયોગ કરતું હોવાનો US રિપોર્ટમાં દાવો
Saudi Arabia Missile Attack સાઉદી અરેબિયા પર હૂતી બળવાખોરોના હુમલાનો પ્રયાસ નિષ્ફળ, રિયાધ તરફ આવતી 3 બેલિસ્ટિક મિસાઇલોને હવામાં જ તોડી પડાઈ
Trump Criticizes US Fed ટ્રમ્પે કર્યા ભારતના વખાણ ઓછા વ્યાજદરોનો ઉલ્લેખ કરી US ફેડરલ રિઝર્વ પર સાધ્યું નિશાન, કહ્યું ‘ફેડ રાજકીય બની ગયું છે’
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version