Site icon News Continuous Bureau | Mumbai

અરે રે… જે લોકોએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વર્ષો મહેનત કરી હતી તે બધી પાણીમાં ગઈ. ટ્વિટર 1 એપ્રિલથી તમામ બ્લુ ટીકને દૂર કરશે

પોતાના નિવેદનમાં એલાન મસ્કે જણાવ્યું છે કે જે લોકોને બ્લુટીક આપવામાં આવ્યું છે તે વાહિયાત અને ભ્રષ્ટ પદ્ધતિ છે.

Now, you can earn double revenue from Twitter: Here's how

Now, you can earn double revenue from Twitter: Here's how

News Continuous Bureau | Mumbai

Twitter એ જાહેરાત કરી છે કે તે 1 એપ્રિલથી શરૂ થતા તમામ વપરાશકર્તાઓ માટે ‘લેગસી’ બ્લુ ટીક બંધ કરી દેશે. નવેમ્બર 2022 માં, CEO એલોન મસ્કએ કહ્યું હતું કે કંપની ‘આવતા મહિનાઓમાં’ આ ટીકમાર્ક્સને દૂર કરશે.

Join Our WhatsApp Channel

તેમના મતે, આ ટીક માર્કસ ‘જે રીતે તેમને આપવામાં આવ્યા હતા તે ભ્રષ્ટ અને વાહિયાત હતા.’

આ સમાચાર પણ વાંચો : રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’ રિમાર્ક કેસમાં દોષિત ઠેરવ્યા બાદ લોકસભામાંથી સાંસદ સભ્ય તરીકે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. વાંચો ઓર્ડરની કોપી

હવે બ્લુટીક એટલે કે વેરિફિકેશન મેળવવા માટે ટ્વિટરનું પેઇડ બ્લુ સબસ્ક્રિપ્શન હવે વિશ્વભરના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. આ સેવા સાથે, સબ્સ્ક્રાઇબર્સને બ્લુ ટિક મળશે, 4,000-અક્ષરોની ટ્વીટ પોસ્ટ કરવાની ક્ષમતા, તેને સંપાદિત કરવાની ક્ષમતા, ઓછી જાહેરાતો જોવાની ક્ષમતા અને ફુલ એચડી રિઝોલ્યુશનમાં 60 મિનિટ સુધીના વીડિયો અપલોડ કરી શકશે. વધુમાં, સબ્સ્ક્રાઇબર્સ દ્વારા ટ્વીટ્સ Twitter ફીડ પર વધુ સ્પષ્ટપણે દેખાશે.

 

China Pakistan Proxy Strategy ચીનનું ષડયંત્ર ખુલ્લું પડ્યું, ભારત સામે લડવા પાકિસ્તાનનો ‘મહોરા’ તરીકે ઉપયોગ કરતું હોવાનો US રિપોર્ટમાં દાવો
Saudi Arabia Missile Attack સાઉદી અરેબિયા પર હૂતી બળવાખોરોના હુમલાનો પ્રયાસ નિષ્ફળ, રિયાધ તરફ આવતી 3 બેલિસ્ટિક મિસાઇલોને હવામાં જ તોડી પડાઈ
Trump Criticizes US Fed ટ્રમ્પે કર્યા ભારતના વખાણ ઓછા વ્યાજદરોનો ઉલ્લેખ કરી US ફેડરલ રિઝર્વ પર સાધ્યું નિશાન, કહ્યું ‘ફેડ રાજકીય બની ગયું છે’
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version