Site icon News Continuous Bureau | Mumbai

ભારતના આ પાડોશી દેશે સાર્વજનિક રીતે ભારત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી

News Continuous Bureau | Mumbai

પાડોશી દેશ શ્રીલંકા આઝાદી પછીના સૌથી ખરાબ તબક્કામાં છે. 

Join Our WhatsApp Channel

દરમિયાન શ્રીલંકાના નવા પ્રમુખ બનેલા રાનિલ વિક્રમસિંઘેએ ભારતનો આભાર માન્યો છે.

તેમણે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકારે અમને જીવનનો શ્વાસ આપ્યો છે. 

હું મારા લોકો વતી હું પીએમ મોદી, સરકાર અને ભારતના લોકોનો આભાર વ્યક્ત કરું છું.

આ સમાચાર પણ વાંચો : ભલે બહાર વરસાદ ચાલુ હોય પણ મુંબઈમાં આ દિવસે હશે પાણી કપાત- સાચવીને પાણી વાપરજો

Ganga Water Treaty India Bangladesh – ૩૦ વર્ષ જૂની ગંગા જળ સંધિ પૂરી થવાને આરે: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નવી સમજૂતી પર સૌની નજર
US Plane Crash Near Horn Island – ફ્લોરિડા જઈ રહેલું નાનું વિમાન મેક્સિકોની ખાડીમાં ખાબક્યું: ૨ માસૂમ બાળકો સહિત તમામ ૬ મુસાફરોના મોતની પુષ્ટિ
Houthi Attack on Riyadh – ખાડી દેશોમાં ફરી વકર્યો તણાવ: રિયાધમાં હુથી હુમલામાં 2 ભારતીયો સહિત 11 લોકો ઘાયલ, ભારતીય દૂતાવાસ એલર્ટ મોડ પર
BLA Attack Pakistan Army – પાકિસ્તાન માટે બલુચિસ્તાન બન્યું માથાનો દુખાવો, 20 સૈનિકોને ઠાર મારવાનો દાવો!વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ
Exit mobile version