Site icon News Continuous Bureau | Mumbai

ભારત-રશિયાના મૈત્રી સંબંધોને લઈ જગત જમાદાર અમેરિકા લાલઘૂમ, આપી દીધી આ ચેતવણી; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

રશિયાએ સતત 42માં દિવસે યુક્રેન પર હુમલો જારી રાખ્યો છે. 

Join Our WhatsApp Channel

આ વચ્ચે યુનાઈટેડ સ્ટેટ્સ અમેરિકાએ ભારતને રશિયા સાથે ગઠબંધન ન કરવા ચેતવણી આપી છે.

વ્હાઇટ હાઉસ નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડાયરેક્ટર બ્રાયન ડીસે કહ્યું કે મોસ્કો સાથેના જોડાણને કારણે ભારતને ભારે કિંમત ચૂકવવી પડી શકે છે.

રાષ્ટ્રપતિ જો બાઈડનના ટોચના આર્થિક સલાહકારે જણાવ્યું છે કે યુક્રેન પર હુમલા બાદ ભારતની પ્રતિક્રિયાથી અમેરિકા નિરાશ છે. અમે ચીન અને ભારત બંને દેશોના નિર્ણયોથી નિરાશ છીએ. 

જોકે આ મામલે ભારતીય વિદેશ મંત્રાલય તરફથી હાલ કોઈ પ્રતિક્રિયા અપાઈ નથી.

 આ સમાચાર પણ વાંચો : ચીનમાં ફરી કોરોના વાયરસનો તરખાટ, ‘ઝીરો કોવિડ પોલિસી’ નિષ્ફળ સાબિત થઈ, નોંધાયા અત્યાર સુધીના સૌથી વધુ કેસ.. જાણો ચોંકાવનાર આંકડા

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
 COP31 Climate Summit Collapse – ઈતિહાસની સૌથી લાંબી UN ક્લાઈમેટ સમિટ કરાર વિના રદ, વૈશ્વિક નેતાઓ વચ્ચે તીવ્ર મતભેદ 
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Nepal PM Balendra Shah Delhi Visit – રાષ્ટ્રપતિ ભવનમાં નેપાળના PM બાલેન્દ્ર શાહનું ભવ્ય સ્વાગત, વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત 
Exit mobile version