Site icon News Continuous Bureau | Mumbai

IPGL: શાહિદ બેહેશ્તી પોર્ટ ટર્મિનલ, ચાબહારના વિકાસ માટે લાંબા ગાળાના મુખ્ય કરાર પર IPGL અને ઈરાનના PMO વચ્ચે હસ્તાક્ષર થયા

IPGL: કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને આયુષ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે 13 મે 2024ના રોજ ચાબહાર, ચાબહારના શાહિદ બેહેશ્તી પોર્ટ ટર્મિનલના વિકાસ માટે લાંબા ગાળાના મુખ્ય કરાર પર હસ્તાક્ષર સમારોહના સાક્ષી બનવા માટે મુલાકાત લીધી હતી.

IPGL & Iran PMO ink long-term deal for Shahid Beheshti Port Terminal development in Chabahar.

IPGL & Iran PMO ink long-term deal for Shahid Beheshti Port Terminal development in Chabahar.

News Continuous Bureau | Mumbai

IPGL: કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને આયુષ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે 13 મે 2024ના રોજ ચાબહાર, ( chabahar ) ચાબહારના શાહિદ બેહેશ્તી પોર્ટ ટર્મિનલના વિકાસ માટે લાંબા ગાળાના મુખ્ય કરાર પર હસ્તાક્ષર સમારોહના સાક્ષી બનવા માટે મુલાકાત લીધી હતી. ઈન્ડિયા પોર્ટ ગ્લોબલ લિમિટેડ ( IPGL ) અને ઈરાનના પોર્ટ્સ એન્ડ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન ( Ports and Maritime Organization ) વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 

Join Our WhatsApp Channel

કેન્દ્રીય મંત્રીએ તેમના સમકક્ષ ઈરાનના ( Iran ) માર્ગ અને શહેરી વિકાસ મંત્રી મહામહિમ મેહરદાદ બઝરપાશ સાથે ફળદાયી દ્વિપક્ષીય બેઠક યોજી હતી.. મંત્રીઓએ કનેક્ટિવિટી પહેલમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા અને ચાબહાર પોર્ટને ( Shahid Beheshti Port Terminal ) પ્રાદેશિક કનેક્ટિવિટી હબ બનાવવા માટે તેમના નેતાઓના સમાન વિઝનને યાદ કર્યું.

આ સમાચાર પણ વાંચો :  EPFO : ઇપીએફઓએ ‘ઇઝ ઓફ લિવિંગ’નો વિસ્તાર કર્યો: દાવાની પતાવટ માટે સર્વિસ ડિલિવરીનો સમય ઘટાડ્યો

મંત્રી સ્તરની મુલાકાત અને લાંબા ગાળાના કરાર પર હસ્તાક્ષર બંને રાષ્ટ્રો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે અને અફઘાનિસ્તાન અને વ્યાપક મધ્ય એશિયાના દેશો સાથેના વેપાર ( Trading ) માટેના પ્રવેશદ્વાર તરીકે ચાબહારના મહત્વને પ્રકાશિત કરશે.

ચાબહાર પોર્ટ પ્રોજેક્ટનો વિકાસ એ ભારત-ઈરાનનો મુખ્ય પ્રોજેક્ટ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

West Bengal Name Change Proposal – પશ્ચિમ બંગાળનું નામ બદલવાની કવાયત તેજ! કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવને મળી મંજૂરી, હવે 9 ડિસેમ્બરે વિધાનસભામાં રજૂ થશે બિલ
PM Modi on Shiromani Akali Dal NDA Return – ‘ગઠબંધન સમયની કસોટી પર ખરું ઉતર્યું…’: શિરોમણી અકાલી દળની NDA માં વાપસી પર PM નરેન્દ્ર મોદીએ કર્યું ભવ્ય સ્વાગત!
BLA Attack Pakistan Army – પાકિસ્તાન માટે બલુચિસ્તાન બન્યું માથાનો દુખાવો, 20 સૈનિકોને ઠાર મારવાનો દાવો!વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ
Amit Shah Clarifies Punjab CM Face Akali Dal – BJP-અકાલી દળમાં કોણ રહેશે ‘મોટો ભાઈ’? અમિત શાહે પંજાબમાં મુખ્યમંત્રી પદના ચહેરા અંગે સ્થિતિ કરી સ્પષ્ટ
Exit mobile version