379
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
જેસિન્ડા આર્ડર્નના ( Jacinda ) રાજીનામાની જાહેરાત: ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન ( PM of New Zealand ) જેસિન્ડા આર્ડર્ને પાર્ટીની વાર્ષિક બેઠક દરમિયાન તેમના રાજીનામા અંગે ચોંકાવનારી જાહેરાત કરી છે. તેણીએ કહ્યું કે તે રાજીનામું ( resigns ) આપશે. તેમની પાસે હવે આ પદ પર ચાલુ રાખવા અને પોતાની જવાબદારી નિભાવવાની શક્તિ બાકી નથી.
મીડિયા અહેવાલો અનુસાર, પીએમ જેસિકા આર્ડર્ને કહ્યું, “હવે સમય આવી ગયો છે.” પીએમ આર્ડર્ને કહ્યું કે ઉનાળાની રજાઓ દરમિયાન તેણીએ વિચાર્યું કે દેશનું નેતૃત્વ ચાલુ રાખવા માટે તેમની પાસે ઊર્જા બાકી છે કે કેમ અને તેમને પોતાને એવું લાગ્યું કે રાજીનામું આપવાનો સમય આવી ગયો છે.
આ સમાચાર પણ વાંચો: આ સમાચાર વાંચ્યા વગર ઘરની બહાર નહીં નીકળતા : PM મોદી આજે મુંબઈમાં, વાંચો ટ્રાન્સપોર્ટમાં કેવા બદલાવ આવ્યા
You Might Be Interested In