Site icon News Continuous Bureau | Mumbai

હોલીવુડના આ દિગ્ગજ અભિનેતાએ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાવવાની ઇચ્છા વ્યકત કરી, કહ્યું ‘હું સભ્ય બનવા માંગુ છું’ ; જાણો વિગતે 

પ્રખ્યાત હોલીવુડ અભિનેતા જેકી ચેને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની પ્રશંસા કરી છે.

તેમને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી અને તેની નીતિઓ એટલી પસંદ આવી ગઈ છે કે તેઓ પાર્ટીમાં જોડાવા માટે ઉત્સુક થઈ ગયા છે.

Join Our WhatsApp Channel

67 વર્ષના જેકી ચેને ગુરુવારે અહીં એક સિમ્પોઝિયમમાં સીપીસીમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

જેમાં ચીનના ફિલ્મ ઉદ્યોગના લોકોએ 1 જુલાઈના રોજ પાર્ટીના શતાબ્દી ઉજવણીમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા આપેલા મુખ્ય ભાષણ અંગે પોતાના વિચારો રજૂ કરવા માટે એકત્ર થયા હતા.

ઉલ્લેખનીય છે કે અગાઉ, ભૂતપૂર્વ બ્રિટીશ કોલોનીમાં ચીનની દમનકારી નીતિઓને ટેકો આપવા બદલ તેમની ટીકા થઈ હતી. 

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
 COP31 Climate Summit Collapse – ઈતિહાસની સૌથી લાંબી UN ક્લાઈમેટ સમિટ કરાર વિના રદ, વૈશ્વિક નેતાઓ વચ્ચે તીવ્ર મતભેદ 
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Nepal PM Balendra Shah Delhi Visit – રાષ્ટ્રપતિ ભવનમાં નેપાળના PM બાલેન્દ્ર શાહનું ભવ્ય સ્વાગત, વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત 
Exit mobile version