Site icon News Continuous Bureau | Mumbai

લાલ ધગધગતો લાવારસ ઇન્ડોનેશિયામાં ફાટી નીકળ્યો જુઓ ફોટોગ્રાફ.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

21 જાન્યુઆરી 2021

મલેશિયા નો સૌથી જીવંત જ્વાળામુખી એવો માઉન્ટ મેરાપી એ લાવારસ ઓકવાનુ શરૂ કરી દીધું છે. 

આ પર્વત 2930 મીટર ઊંચો છે.

ઇન્ડોનેશિયામાં કુલ ૪૦૦ જ્વાળામુખી પર્વતો આવેલા છે. જેમાં કુલ 129 જ્વાળામુખી સક્રિય છે.


 

જ્વાળામુખી ફાટવાની સાથે જ લોકોને સાબદા કરી દેવાયા હતા તેમજ તેમનું સ્થળાંતર કરાયું હતું.

Ganga Water Treaty India Bangladesh – ૩૦ વર્ષ જૂની ગંગા જળ સંધિ પૂરી થવાને આરે: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નવી સમજૂતી પર સૌની નજર
US Plane Crash Near Horn Island – ફ્લોરિડા જઈ રહેલું નાનું વિમાન મેક્સિકોની ખાડીમાં ખાબક્યું: ૨ માસૂમ બાળકો સહિત તમામ ૬ મુસાફરોના મોતની પુષ્ટિ
Houthi Attack on Riyadh – ખાડી દેશોમાં ફરી વકર્યો તણાવ: રિયાધમાં હુથી હુમલામાં 2 ભારતીયો સહિત 11 લોકો ઘાયલ, ભારતીય દૂતાવાસ એલર્ટ મોડ પર
BLA Attack Pakistan Army – પાકિસ્તાન માટે બલુચિસ્તાન બન્યું માથાનો દુખાવો, 20 સૈનિકોને ઠાર મારવાનો દાવો!વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ
Exit mobile version