Site icon News Continuous Bureau | Mumbai

Jimmy Carter: પ્રધાનમંત્રીએ જીમી કાર્ટરના નિધન પર શોક વ્યક્ત કર્યો

Jimmy Carter: પ્રધાનમંત્રીએ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી જીમી કાર્ટરના નિધન પર શોક વ્યક્ત કર્યો

Jimmy Carter Prime Minister condoles the death of Jimmy Carter

Jimmy Carter Prime Minister condoles the death of Jimmy Carter

News Continuous Bureau | Mumbai

Jimmy Carter:પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી જીમી કાર્ટરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

Join Our WhatsApp Channel

X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:

“અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી જીમી કાર્ટરના નિધનથી ખૂબ જ દુઃખી છું. એક મહાન દૂરદર્શી રાજનેતા હતા, તેમણે વૈશ્વિક શાંતિ અને સંવાદિતા માટે અથાક કામ કર્યું. ભારત-અમેરિકા વચ્ચે મજબૂત સંબંધોને પ્રોત્સાહન આપવામાં તેમના યોગદાને એક સ્થાયી વારસો છોડ્યો છે. તેમના પરિવાર, મિત્રો અને અમેરિકાના લોકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ.

આ સમાચાર પણ વાંચો  :  Manmohan Singh Funeral: અલવિદા મનમોહન સિંહ! પંચમહાભૂતમાં વિલીન ભારતીય અર્થવ્યવસ્થાના ‘ભીષ્મ પિતામહ’, રાષ્ટ્રીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ganga Water Treaty India Bangladesh – ૩૦ વર્ષ જૂની ગંગા જળ સંધિ પૂરી થવાને આરે: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નવી સમજૂતી પર સૌની નજર
US Plane Crash Near Horn Island – ફ્લોરિડા જઈ રહેલું નાનું વિમાન મેક્સિકોની ખાડીમાં ખાબક્યું: ૨ માસૂમ બાળકો સહિત તમામ ૬ મુસાફરોના મોતની પુષ્ટિ
Houthi Attack on Riyadh – ખાડી દેશોમાં ફરી વકર્યો તણાવ: રિયાધમાં હુથી હુમલામાં 2 ભારતીયો સહિત 11 લોકો ઘાયલ, ભારતીય દૂતાવાસ એલર્ટ મોડ પર
BLA Attack Pakistan Army – પાકિસ્તાન માટે બલુચિસ્તાન બન્યું માથાનો દુખાવો, 20 સૈનિકોને ઠાર મારવાનો દાવો!વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ
Exit mobile version