Site icon News Continuous Bureau | Mumbai

અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક ઝટકો, ટ્વિટર અને ફેસબુક બાદ આ એપએ પણ લગાવ્યો કાયમ માટે પ્રતિબંધ.. જાણો વિગત..

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. 

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક અને ટ્વિટર બાદ હવે સ્નેપચેટે ટ્રમ્પનું એકાઉન્ટ કાયમ માટે બંધ કરી દીધું છે. 

Join Our WhatsApp Channel

સ્નેપચેટે આ પગલું અમેરિકાના સંસદ ભવનમાં હિંસા ભડકાવવાને કારણે લીધું છે. 

અગાઉ સ્નેપચેટે થોડા સમય માટે ટ્રમ્પનું એકાઉન્ટ બંધ કર્યું હતું, પરંતુ હવે સ્નેપચેટે ટ્રમ્પના એકાઉન્ટ પર કાયમ માટે પ્રતિબંધ મૂકી દીધો છે.

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
 COP31 Climate Summit Collapse – ઈતિહાસની સૌથી લાંબી UN ક્લાઈમેટ સમિટ કરાર વિના રદ, વૈશ્વિક નેતાઓ વચ્ચે તીવ્ર મતભેદ 
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Nepal PM Balendra Shah Delhi Visit – રાષ્ટ્રપતિ ભવનમાં નેપાળના PM બાલેન્દ્ર શાહનું ભવ્ય સ્વાગત, વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત 
Exit mobile version