Site icon News Continuous Bureau | Mumbai

શ્રીલંકામાં સ્થિતિ બેકાબુ, સરકાર વિરોધી અને સમર્થકો વચ્ચે અથડામણ બાદ 8ના મોત, સેનાને અપાયો આ મોટો આદેશ 

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

શ્રીલંકામાં(Srilanka) PM મહિન્દા રાજપક્ષેના(Mahinda Rajapaksa) રાજીનામા(resignation) બાદ દેશની સ્થિતિ વધુ વણસી રહી છે. 

રાષ્ટ્રપતિ શાસન(Presidential rule) વચ્ચે રસ્તાઓ પર તોફાનીઓનું ખુલ્લું રાજ છે અને જાહેર સંપત્તિને(Public Place) સતત નુકસાન થઈ રહ્યું છે. 

આ સ્થિતિમાં શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયે(Ministry of Defense)  હિંસા(violence) કરનાર વિરુદ્ધ શૂટ એટ સાઇટ(Shoot at site) એટલે કે તત્કાલ ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે.  

દેશમાં ચાલી રહેલું વિરોધ પ્રદર્શન(Protest) ઉગ્ર બની ગયું છે જેમાં 8 લોકોનાં મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત(Injured) છે.

આ સમાચાર પણ વાંચો :  શ્રીલંકામાં PMના રાજીનામા બાદ પણ હિંસા ચાલુ, સાંસદ સહિત આટલા લોકોના મોત; મંત્રીનું ઘર સળગ્યું

China Pakistan Proxy Strategy ચીનનું ષડયંત્ર ખુલ્લું પડ્યું, ભારત સામે લડવા પાકિસ્તાનનો ‘મહોરા’ તરીકે ઉપયોગ કરતું હોવાનો US રિપોર્ટમાં દાવો
Saudi Arabia Missile Attack સાઉદી અરેબિયા પર હૂતી બળવાખોરોના હુમલાનો પ્રયાસ નિષ્ફળ, રિયાધ તરફ આવતી 3 બેલિસ્ટિક મિસાઇલોને હવામાં જ તોડી પડાઈ
Trump Criticizes US Fed ટ્રમ્પે કર્યા ભારતના વખાણ ઓછા વ્યાજદરોનો ઉલ્લેખ કરી US ફેડરલ રિઝર્વ પર સાધ્યું નિશાન, કહ્યું ‘ફેડ રાજકીય બની ગયું છે’
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version