Site icon News Continuous Bureau | Mumbai

રશિયા- યુક્રેન યુદ્ધ: મારિયુપોલમાં રશિયન સેનાની સામે યુક્રેન ઘુટણીયે, આટલા હજાર સૈનિકોએ સ્વીકારી શરણાગતી..

News Continuous Bureau | Mumbai

યુક્રેન-રશિયા યુદ્ધમાં (Russia Ukraine war) મારિયુપોલમાં રશિયાની સેનાએ (Russian Army) મોટી સફળતાનો દાવો કર્યો છે. 

Join Our WhatsApp Channel

મારિયુપોલમાં(Mariupol) યુક્રેનની પૂરી બ્રિગેડે આત્મસમર્પણ કર્યું છે. યુક્રેનની 36મી મરીન બ્રિગેડે(Marine Brigade) આત્મસમર્પણ કર્યું છે.

આ આત્મસમર્પણ હેઠળ 1026 સૈનિકોએ (Soldiers)શસ્ત્રો નાખી દીધા છે. તેમા 162 યુક્રેની અધિકારી પણ સામેલ છે. 

રશિયાનો દાવો છે કે (Donetsk) ડોનેત્સ્કના બળવાખોરો સાથે રશિયાના લશ્કરે જે ઘેરાબંધી કરી હતી તેમા તેને મહત્ત્વની સફળતા મળી છે. 

આ પહેલા આમને-સામને લાંબી લડાઈ ચાલી. તેના પછી રશિયાએ 95 ટકા વિસ્તાર પોતાના કબ્જામાં લઈ લીધો છે.

આ સમાચાર પણ વાંચો  : યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાને સૌથી મોટો ઝટકો, બ્લેક સીમાં વિસ્ફોટથી ‘આ’ રશિયન યુદ્ધ જહાજ થયું નષ્ટ… 

China Pakistan Proxy Strategy ચીનનું ષડયંત્ર ખુલ્લું પડ્યું, ભારત સામે લડવા પાકિસ્તાનનો ‘મહોરા’ તરીકે ઉપયોગ કરતું હોવાનો US રિપોર્ટમાં દાવો
Saudi Arabia Missile Attack સાઉદી અરેબિયા પર હૂતી બળવાખોરોના હુમલાનો પ્રયાસ નિષ્ફળ, રિયાધ તરફ આવતી 3 બેલિસ્ટિક મિસાઇલોને હવામાં જ તોડી પડાઈ
Trump Criticizes US Fed ટ્રમ્પે કર્યા ભારતના વખાણ ઓછા વ્યાજદરોનો ઉલ્લેખ કરી US ફેડરલ રિઝર્વ પર સાધ્યું નિશાન, કહ્યું ‘ફેડ રાજકીય બની ગયું છે’
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version