Site icon News Continuous Bureau | Mumbai

યુક્રેન યુદ્ધ અને કોરોનાએ અબજોપતિઓનાં પણ ખિસ્સા કર્યા હળવા, વિશ્વમાં આટલા અમીરો ઘટયા; જાણો કોણ છે વિશ્વનો સૌથી ધનિક ઉદ્યોગપતિ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

રશીયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ અને કોરોના મહામારીના કારણે દુનિયામાં અબજોપતિઓની સંખ્યા ઘટી ગઈ છે અથવા અબજોપતિઓની સંપત્તિ ઘટી છે.

ફોર્બ્સની 2022 ના અબજોપતિઓની જાહેર યાદીમાં વર્ષ 2021 ની તુલનામાં આ વર્ષે 323 અબજોપતિ ઓછા થઈ ગયા છે.

એટલું જ નહીં અબજોપતિઓની કુલ સંપત્તિ 13.1 ખર્વ ડોલર ઘટીને 12.7 ખર્વ ડોલર થઈ ગઈ છે.

ફોર્બ્સ અનુસાર વર્ષ 2021 માં દુનિયામાં કુલ અબજપતિઓની સંખ્યા 2755 હતી જે 2022 માં ઘટીને 2668 થઈ ગઈ છે. 

ટેસ્લા અને સ્પેસ એકસનાં સીઈઓ એલન મસ્ક 219 અબજ ડોલરની સંપતિ સાથે દૂનિયાના સૌથી અમીર વ્યકિત બની ગયા છે.

આ સમાચાર પણ વાંચો : ભારત-રશિયાના મૈત્રી સંબંધોને લઈ જગત જમાદાર અમેરિકા લાલઘૂમ, આપી દીધી આ ચેતવણી; જાણો વિગતે

China Pakistan Proxy Strategy ચીનનું ષડયંત્ર ખુલ્લું પડ્યું, ભારત સામે લડવા પાકિસ્તાનનો ‘મહોરા’ તરીકે ઉપયોગ કરતું હોવાનો US રિપોર્ટમાં દાવો
Saudi Arabia Missile Attack સાઉદી અરેબિયા પર હૂતી બળવાખોરોના હુમલાનો પ્રયાસ નિષ્ફળ, રિયાધ તરફ આવતી 3 બેલિસ્ટિક મિસાઇલોને હવામાં જ તોડી પડાઈ
Trump Criticizes US Fed ટ્રમ્પે કર્યા ભારતના વખાણ ઓછા વ્યાજદરોનો ઉલ્લેખ કરી US ફેડરલ રિઝર્વ પર સાધ્યું નિશાન, કહ્યું ‘ફેડ રાજકીય બની ગયું છે’
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version