Site icon News Continuous Bureau | Mumbai

ટ્રમ્પે  લગાવ્યો મોટો આરોપ.. કહ્યું, મીડિયાએ જો બિડેન વિરુદ્ધના ભ્રષ્ટાચારના કેસો છુપાવ્યા..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

28 ઓક્ટોબર 2020

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા અને મોટી ટેકનોલોજી કંપનીઓ પર તેમના હરીફ જો બીડેનના ભ્રષ્ટાચારના આરોપો છુપાવી રાહયાનો આરોપ લગાવ્યો છે.

ચૂંટણી રેલી માટે રવાના થતાં પહેલા ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને કહ્યું હતું કે, "આજે આપણે જે જોઇ રહ્યા છીએ તે પહેલાં ક્યારેય બન્યું નથી. મીડિયા અને ટેક કંપનીઓ સાથે શું થઈ રહ્યું છે! મને લાગે છે કે મીડિયા અને  ટેકનોલોજી કંપની ઓ એ જો બાઈડનના ભ્રષ્ટાચાર છુપાવી પોતાને ઘણું નુકસાન કર્યું છે કારણ કે તેઓએ પોતાને ખૂબ મર્યાદિત રાખ્યું છે. તમે જાણો છો, તેઓ બાયડેન સંપૂર્ણપણે ભ્રષ્ટ છે અને બધા જાણે છે. ''

નોંધનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે.

China Pakistan Proxy Strategy ચીનનું ષડયંત્ર ખુલ્લું પડ્યું, ભારત સામે લડવા પાકિસ્તાનનો ‘મહોરા’ તરીકે ઉપયોગ કરતું હોવાનો US રિપોર્ટમાં દાવો
Saudi Arabia Missile Attack સાઉદી અરેબિયા પર હૂતી બળવાખોરોના હુમલાનો પ્રયાસ નિષ્ફળ, રિયાધ તરફ આવતી 3 બેલિસ્ટિક મિસાઇલોને હવામાં જ તોડી પડાઈ
Trump Criticizes US Fed ટ્રમ્પે કર્યા ભારતના વખાણ ઓછા વ્યાજદરોનો ઉલ્લેખ કરી US ફેડરલ રિઝર્વ પર સાધ્યું નિશાન, કહ્યું ‘ફેડ રાજકીય બની ગયું છે’
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version