Site icon News Continuous Bureau | Mumbai

આ દેશમાં કોરોના રસી લીધા બાદ મૃત્યુનો પ્રથમ કેસ, સરકારે કહ્યું – કોરોનાથી બચવા માટે રસીકરણ જરૂરી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

ન્યુઝીલેન્ડમાં કોરોના વાયરસની રસી લીધા બાદ પ્રથમ મૃત્યુનો મામલો સામે આવ્યો છે. 

રસીની સલામતી પર નજર રાખતા હેલ્થ બોર્ડે જણાવ્યું કે ફાઈઝર રસી લીધા બાદ મ્યોકાર્ડિટિસથી એક મહિલાનું મોત થયું છે. 

બોર્ડે કહ્યું કે મહિલા પહેલેથી જ અન્ય રોગોથી પીડાતી હતી તેથી તે રોગ પણ તેના મૃત્યુનું કારણ બની શકે છે.

ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ એશ્લે બ્લૂમફિલ્ડે કહ્યું કે મ્યોકાર્ડિટિસ ખૂબ જ દુર્લભ આડઅસર હતી અને તેના સ્પષ્ટ પુરાવા છે કે કોવિડ -19 થી ચેપ લાગવા કરતાં રસી લેવી સલામત છે. 

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આરોગ્ય વિભાગે 20 લાખ ન્યૂઝીલેન્ડના લોકોને રસીના ડોઝ આપ્યા છે.   

મહારાષ્ટ્રની ઠાકરે સરકારને આંચકો, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પરિવહન મંત્રી અનિલ પરબને આ તારીખે હાજર થવા નોટીસ પાઠવી; જાણો વિગતે 
 

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
 COP31 Climate Summit Collapse – ઈતિહાસની સૌથી લાંબી UN ક્લાઈમેટ સમિટ કરાર વિના રદ, વૈશ્વિક નેતાઓ વચ્ચે તીવ્ર મતભેદ 
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Nepal PM Balendra Shah Delhi Visit – રાષ્ટ્રપતિ ભવનમાં નેપાળના PM બાલેન્દ્ર શાહનું ભવ્ય સ્વાગત, વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત 
Exit mobile version