Site icon News Continuous Bureau | Mumbai

ખુંખાર તાલિબાનીઓને પાકિસ્તાને આપ્યો ઝટકો, પાકિસ્તાન એરલાઇન્સે કાબુલ જતી ફ્લાઇટ્સ આ કારણે સસ્પેન્ડ કરી; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 15 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) એ રાજધાની કાબુલ માટે ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ તાલિબાન અધિકારીઓ દ્વારા ભારે દખલગીરી કરવામાં આવતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે . 

કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે અધિકારીઓની કડકાઈને કારણે અમે આજથી કાબુલ માટે અમારી ફ્લાઇટ સ્થગિત કરી રહ્યા છીએ.

આ સસ્પેન્શન એવા સમયે આવ્યું છે જ્યારે તાલિબાન સરકારે એરલાઇન્સને ઓગસ્ટમાં અફઘાન સરકાર સત્તા પર હતી ત્યારે ટિકિટના ભાવ ઓછા વસૂલવાનો આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પીઆઈએ એકમાત્ર ઇન્ટરનેશનલ એરલાઇન્સ છે જે કાબુલથી નિયમિત રીતે કાર્યરત છે. 

માનખુર્દ-ઘાટકોપર ફ્લાયઓવર પર ટૂ-વ્હીલર ચાલકોની આવી મનમાની; અકસ્માત થાય છે તોય સુધરતા નથી

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
 COP31 Climate Summit Collapse – ઈતિહાસની સૌથી લાંબી UN ક્લાઈમેટ સમિટ કરાર વિના રદ, વૈશ્વિક નેતાઓ વચ્ચે તીવ્ર મતભેદ 
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Nepal PM Balendra Shah Delhi Visit – રાષ્ટ્રપતિ ભવનમાં નેપાળના PM બાલેન્દ્ર શાહનું ભવ્ય સ્વાગત, વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત 
Exit mobile version