Site icon News Continuous Bureau | Mumbai

ભારત જ નહીં આખું વિશ્વ કોરોના થી પરેશાન છે. આ આંતરરાષ્ટ્રીય શહેરમાં એક મહિનો લાંબુ લોકડાઉન લાગ્યું.

કોરોના ના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને ફ્રાંસ સરકારે પેરિસમાં એક મહિના ના લોકડાઉનનો નિર્ણય કર્યો છે.

પેરિસમાં લગાડવામાં આવેલા સીમિત લોકડાઉન પ્રમાણે સ્કૂલ અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે.

Join Our WhatsApp Channel

કોરોના ની ત્રીજી લહેરને કારણે ફ્રાન્સમાં પેરિસ સિવાય અન્ય ૧૫  સ્થળોએ પણ લોકડાઉન કરાયું છે.

BLA Attack Pakistan Army – પાકિસ્તાન માટે બલુચિસ્તાન બન્યું માથાનો દુખાવો, 20 સૈનિકોને ઠાર મારવાનો દાવો!વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ
Bangladesh Response Sheikh Hasina Return – ‘હાથકડી પહેરીને જ આવશે’: શેખ હસીનાની બાંગ્લાદેશ વાપસીની જાહેરાત પર વચગાળાની સરકારનો આકરો જવાબ
Nvidia CEO Jensen Huang Affair Disclosure – CEO તરીકે વાપસી પહેલા જેન્સન હુઆંગે Nvidia ના બોર્ડ સમક્ષ ખોલ્યું રહસ્ય, કબૂલ્યા વધુ અફેર
 Sheikh Hasina Bangladesh Return – શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે! ‘આ દિવસે’ જ ઢાકા જવાની જીદ, તારિક રહમાન સરકારને દિલ્હી વિમાન મોકલવા કહ્યું
Exit mobile version