News Continuous Bureau | Mumbai
તુર્કીમાં ગઈકાલે (સોમવારે) એક પછી એક આવેલા ત્રણ મોટા ભૂકંપના ઝટકાથી આખો દેશ હચમચી ગયો છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 2300થી વધુ લોકો લોકો માર્યા ગયા છે અને 15000થી વધુ લોકો ઘાયલ થયા છે. સોમવારે સાંજે તુર્કીમાં ત્રીજો ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.0 આંકવામાં આવી છે. ભૂકંપના કારણે તુર્કીમાં અનકે ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. સતત ભૂકંપોના કારણે ત્યાંના લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે.
7.4 Earthquake in Turkey very badly shaken pic.twitter.com/6PdBtfL3E9
— Salih Taşalan (@salih453226) February 6, 2023
ભૂકંપના પગલે અહીં પુરજોશમાં રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. કાટમાળ નીચે દટાયેલા અત્યાર સુધીમાં 2470 લોકોને બચાવાયા છે, પરંતુ હજુ પણ હજારો લોકો કાટમાળમાં ફસાયેલા હોવાના અહેવાલ છે.
Join Our WhatsApp CommunityThe moment a child was born 👶 His mother was under the rubble of the earthquake in Aleppo, Syria, and she died after he was born , The earthquake.
May God give patience to the people of #Syria and #Turkey and have mercy on the victims of the #earthquake#الهزه_الارضيه #زلزال pic.twitter.com/eBFr6IoWaW— Talha Ch (@Talhaofficial01) February 6, 2023