Site icon News Continuous Bureau | Mumbai

અમેરિકામાં ફરી ફાયરિંગ-બંદૂકધારીએ આ બિઝનેસ સેન્ટરમાં કર્યું અંધાધૂંધ ગોળીબાર-આટલા લોકોના નિપજ્યા મોત

News Continuous Bureau | Mumbai 

અમેરિકામાં(USA) ફરી એકવાર સામૂહિક ગોળીબારની(Mass shooting) ઘટના સામે આવી છે. 

Join Our WhatsApp Channel

બંદૂકધારીએ(gunman) અહીંના મેરીલેન્ડના(Maryland) બિઝનેસ સેન્ટરમાં(business center) અંધાધૂંધ ગોળીબાર કરીને 3 લોકોની હત્યા કરી દીધી છે. 

આ પછી તે કારમાં બેસીને ઘટના સ્થળ પરથી ભાગી ગયો. 

જોકે બાદમાં પોલીસે સીસીટીવી ફૂટેજની(CCTV footage) મદદથી આરોપીને પકડી લીધો હતો. 

હાલ ઘટના પાછળનું કારણ જાણવા પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને યુએસની એક પ્રાથમિક શાળામાં(elementary school) આવી જ ઘટનામાં એક બંદૂકધારીએ 16 બાળકો સહિત 19 લોકોની હત્યા કરી હતી.

આ સમાચાર પણ વાંચો : વારંવાર ભારત વિરોધી વલણ રાખનારા આ દેશે આખરે મોદી સરકારના વખાણ કર્યા- કહ્યું- ખરા સમયે ભારત જ કામ લાગ્યું

Nvidia CEO Jensen Huang Affair Disclosure – CEO તરીકે વાપસી પહેલા જેન્સન હુઆંગે Nvidia ના બોર્ડ સમક્ષ ખોલ્યું રહસ્ય, કબૂલ્યા વધુ અફેર
 Sheikh Hasina Bangladesh Return – શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે! ‘આ દિવસે’ જ ઢાકા જવાની જીદ, તારિક રહમાન સરકારને દિલ્હી વિમાન મોકલવા કહ્યું
  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
 COP31 Climate Summit Collapse – ઈતિહાસની સૌથી લાંબી UN ક્લાઈમેટ સમિટ કરાર વિના રદ, વૈશ્વિક નેતાઓ વચ્ચે તીવ્ર મતભેદ 
Exit mobile version