Site icon News Continuous Bureau | Mumbai

જૈસી કરણી વૈસી ભરણીઃ તાલિબાને પાકિસ્તાનનો ઝંડો તો ફાડી નાંખ્યો, સાથે ધમકી પણ આપી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર.

દુનિયાભરમાં તાલિબાનની તરફદારી કરનારા પાકિસ્તાનને મોં પર લપડાક પડી છે. પાકિસ્તાનની રાહતની સામગ્રી લઈને અફઘાનિસ્તાન એક ટ્રક પહોંચ્યું હતું. ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનોના લડાકુઓએ  પાકિસ્તાનનો ઝંડો ફાડી નાખ્યો હતો. એટલું જ નહીં પણ પાકિસ્તાનનો જોરદાર વિરોધ પણ કર્યો હતો. હાલમાં જ તેનો વિડીયો સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થયો છે. તેમાં ચોખ્ખુ દેખાઈ આવે છે કે કે ટ્રક પર પાકિસ્તાની ઝંડો જોઈને તાલિબાનો ગુસ્સામાં લાલ-પીળા થઈ જાય છે. ઝંડા સામે નારાજગી પણ વ્યક્ત કરે છે. બાદમાં ટ્રક પરથી ઝંડો કાઢીને તેને ફાડી નાખે છે. જે ટ્રક પરનો ઝંડો ફાડી નાખવામાં આવ્યો હતો, તે ટ્રક પર પાક-અફઘાન ઓપરેશન ફોરમ લખ્યું હતું.

અમેરિકાની મુલાકાતે આવેલા આ દેશના રાષ્ટ્રપતિને ફૂટપાથ પર ખાવો પડયો પિઝા; જાણો કેમ?

અહીં ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોમાં પાકિસ્તાનને લઈને બે જૂથ પડી ગયા છે. પાકિસ્તાનની વધતી દખલઅંદાજીને કારણે તાલિબાની મુલ્લા બરાદર અને મુલ્લા યુસુફનું નેતૃત્વવાળું ગ્રુપ નારાજ છે.

 COP31 Climate Summit Collapse – ઈતિહાસની સૌથી લાંબી UN ક્લાઈમેટ સમિટ કરાર વિના રદ, વૈશ્વિક નેતાઓ વચ્ચે તીવ્ર મતભેદ 
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Nepal PM Balendra Shah Delhi Visit – રાષ્ટ્રપતિ ભવનમાં નેપાળના PM બાલેન્દ્ર શાહનું ભવ્ય સ્વાગત, વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત 
  China Gold Buying Record – સોનાના ભાવ ઘટવા છતાં ચીન કેમ કરી રહ્યું છે ધૂમ ખરીદી? 2,435 ટનના જથ્થા સાથે શું છે ડ્રેગનની અસલી ‘ગોલ્ડ ગેમ’, જાણો
Exit mobile version