Site icon News Continuous Bureau | Mumbai

રશિયા સાથે વધતા વિવાદ વચ્ચે આ દેશએ ભર્યું મોટું પગલું, દેશભરમાં લાગુ કરી ઈમરજન્સી; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,

Join Our WhatsApp Channel

બુધવાર,

રશિયાએ પૂર્વ યુક્રેનના ડોનેટ્સક અને લુહાન્સ્ક  શહેરોને સ્વતંત્ર પ્રદેશ તરીકે જાહેર કર્યા છે. 

યુક્રેન પર રશિયાના આ નિર્ણયને કારણે પશ્ચિમી દેશો સાથે તેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. 

બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને જોતા યુક્રેનની સરકારે હવે સમગ્ર દેશમાં ઈમરજન્સી લાગુ કરી દીધી છે. 

યુક્રેનએ ડોનેત્સ્ક અને લુહાન્સ્ક પ્રદેશો સિવાયના તમામ યુક્રેનિયન પ્રદેશોમાં કટોકટીની સ્થિતિ લાદી છે.

યુક્રેનના ટોચના સુરક્ષા અધિકારીનું કહેવું છે કે કટોકટીની સ્થિતિ 30 દિવસ સુધી ચાલશે અને તેને વધુ 30 દિવસ સુધી લંબાવી શકાય છે.

આ દેશમાં કોરોનાની નવી લહેર શરુ થઈ. હવે તમામ નાગરિકોના કોરોના ટેસ્ટ થશે. જાણો વિગતે 

China Pakistan Proxy Strategy ચીનનું ષડયંત્ર ખુલ્લું પડ્યું, ભારત સામે લડવા પાકિસ્તાનનો ‘મહોરા’ તરીકે ઉપયોગ કરતું હોવાનો US રિપોર્ટમાં દાવો
Saudi Arabia Missile Attack સાઉદી અરેબિયા પર હૂતી બળવાખોરોના હુમલાનો પ્રયાસ નિષ્ફળ, રિયાધ તરફ આવતી 3 બેલિસ્ટિક મિસાઇલોને હવામાં જ તોડી પડાઈ
Trump Criticizes US Fed ટ્રમ્પે કર્યા ભારતના વખાણ ઓછા વ્યાજદરોનો ઉલ્લેખ કરી US ફેડરલ રિઝર્વ પર સાધ્યું નિશાન, કહ્યું ‘ફેડ રાજકીય બની ગયું છે’
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version