Site icon News Continuous Bureau | Mumbai

અમેરિકન કોંગ્રેસે ચૂંટણી પરિણામનો કર્યો સ્વીકાર, જો બાઇડેનનો રાષ્ટ્રપતિ બનવાનો માર્ગ થયો મોકળો, આ તારીખે રાષ્ટ્રપતિ પદની શપથ લેશે. જાણો વિગતે

અમેરિકન સંસદમાં હંગામા વચ્ચે અમેરિકી કોંગ્રેસે ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડનની જીત પર બંધારણીય મહોર લગાવી દીધી છે. 

કોંગ્રેસે ઈલેક્ટ્રૉલ કોલેજ કાઉન્ટિંગમાં જો બાઈડનને વિજેતા જાહેર કરી દીધા છે. સાથે જ કમલા હેરિસને પણ ઉપરાષ્ટ્રપતિ પદ માટે વિજેતા જાહેર કર્યા છે.

Join Our WhatsApp Channel

આગામી 20 જાન્યુઆરીએ જો બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.

નોંધપાત્ર વાત એ છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, બાયડેન આઠ કરોડ જેટલા મતો સાથે ઈલેક્ટોરલ કોલેજના 306 મતો મેળવવામાં સફળ રહ્યા છે

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
 COP31 Climate Summit Collapse – ઈતિહાસની સૌથી લાંબી UN ક્લાઈમેટ સમિટ કરાર વિના રદ, વૈશ્વિક નેતાઓ વચ્ચે તીવ્ર મતભેદ 
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Nepal PM Balendra Shah Delhi Visit – રાષ્ટ્રપતિ ભવનમાં નેપાળના PM બાલેન્દ્ર શાહનું ભવ્ય સ્વાગત, વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત 
Exit mobile version