Site icon News Continuous Bureau | Mumbai

અમેરિકાના ટેક્સાસની સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર અંધાધૂંધ ફાયરિંગ, 18 બાળકો સહિત આટલા લોકોના મોત, ઘણા ઇજાગ્રસ્ત, રાષ્ટ્રપ્રમુખે કરી ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત

News Continuous  Bureau | Mumbai.

અમેરિકા(US)ના ટેક્સાસ(Texas)માં ગોળીબાર(firing)ની ઘટના સામે આવી છે. 

Join Our WhatsApp Channel

અહીં એક સ્કૂલમાં 18 વર્ષીય યુવકે વિદ્યાર્થીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. 

આ હુમલામાં 19 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકના મોત થયા છે અને 13 બાળકો, સ્કૂલના સ્ટાફ મેમ્બર્સ અને કેટલાક પોલીસવાળા પણ ફાયરિંગમાં ઘાયલ થયા છે. 

જોકે અત્યાર સુધી પોલીસ અધિકારીઓએ હુમલાખોરને મારવાનો દાવો કર્યો છે.  

રાષ્ટ્રપતિ બાઇડેને આ હુમલા પછી ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. 

 

  China Gold Buying Record – સોનાના ભાવ ઘટવા છતાં ચીન કેમ કરી રહ્યું છે ધૂમ ખરીદી? 2,435 ટનના જથ્થા સાથે શું છે ડ્રેગનની અસલી ‘ગોલ્ડ ગેમ’, જાણો
China Pakistan Proxy Strategy ચીનનું ષડયંત્ર ખુલ્લું પડ્યું, ભારત સામે લડવા પાકિસ્તાનનો ‘મહોરા’ તરીકે ઉપયોગ કરતું હોવાનો US રિપોર્ટમાં દાવો
Saudi Arabia Missile Attack સાઉદી અરેબિયા પર હૂતી બળવાખોરોના હુમલાનો પ્રયાસ નિષ્ફળ, રિયાધ તરફ આવતી 3 બેલિસ્ટિક મિસાઇલોને હવામાં જ તોડી પડાઈ
Trump Criticizes US Fed ટ્રમ્પે કર્યા ભારતના વખાણ ઓછા વ્યાજદરોનો ઉલ્લેખ કરી US ફેડરલ રિઝર્વ પર સાધ્યું નિશાન, કહ્યું ‘ફેડ રાજકીય બની ગયું છે’
Exit mobile version