News Continuous Bureau | Mumbai
તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બિડેન ( Joe Biden ) ની પત્નીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બાઈડનની પત્ની ફર્સ્ટ લેડી ઓફ ધ યુએસ જિલ બાઈડને અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના ( Kamala Harris ) પતિ ડગ એમ્હોફને ( US House ) બધાની હાજરીમાં એકબીજાને કિસ કરતા જોવા મળી રહ્યા છે.
Did Jill Biden just kiss Kamala’s husband on the LIPS?! pic.twitter.com/KvrUxSI8Lu
— Benny Johnson (@bennyjohnson) February 8, 2023
આ વીડિયો પર સોશિયલ મીડિયા વાયરલ થયા પછી હવે આ બાબત ચર્ચાનો વિષય બન્યો છે. મીડિયા અહેવાલો મુજબ આ ઘટના યુએસ હાઉસની છે, જે સાતમી ફેબ્રુઆરીનો છે. યુએસના સ્ટેટ ઓફ ધ યુનિયનને સંબોધન કર્યા પહેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના પતિ ડગ એમહોફને કિસ કરી હતી, ત્યારબાદ હોલમાં તમામ લોકોએ સૌને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.
આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ અનોખી શૈલીમાં ગાઈ કવિતા, વિપક્ષ પર સાધ્યું નિશાન તમે પણ સાંભળો..
ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન કલ્ચરમાં આ પરંપરા બહુ સામાન્ય છે. હોલીવૂડની સાથે સાથે યુરોપ અને અમેરિકામાં પણ મોટી મોટી હસ્તીઓ મુલાકાત દરમિયાન એકબીજાને કિસ કરવા્ની સાથે ભેટવાની બાબત પરંપરા છે. બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અન્ય રાષ્ટ્રપતિ પણ જાહેરમાં કિસ કરતા જોવા મળ્યા છે.
Join Our WhatsApp Community