Site icon News Continuous Bureau | Mumbai

Laser Hair Removal: શું લેસર હેર રિમૂવલથી વાળ હંમેશા માટે દૂર થાય છે? જાણો ફાયદા અને નુકસાન

Laser Hair Removal: લેસર ટેકનિકથી ના જોઈતા વાળ દૂર કરવા માટે લોકોમાં વધી રહી છે રુચિ, જાણો શું છે સચોટ માહિતી

Is Laser Hair Removal Truly Permanent? Know Its Benefits and Side Effects

Is Laser Hair Removal Truly Permanent? Know Its Benefits and Side Effects

News Continuous Bureau | Mumbai

Laser Hair Removal: ના જોઈતા વાળ ને  દૂર કરવા માટે લોકો વારંવાર વેક્સિંગ, થ્રેડિંગ કે શેવિંગ કરે છે. પણ આ બધું વારંવાર કરવું પડે છે. હવે લોકો લેસર હેર રિમૂવલ  તરફ વળી રહ્યા છે, જે એક આધુનિક ટેકનિક છે અને લાંબા સમય સુધી ના જોઈતા વાળ થી દૂર રાખે છે.

Join Our WhatsApp Channel

લેસર હેર રિમૂવલ શું છે?

લેસર હેર રિમૂવલ એ એવી પ્રક્રિયા છે જેમાં લેસર લાઇટ દ્વારા વાળની જડોને નષ્ટ કરવામાં આવે છે. આ લાઇટ વાળના પિગમેન્ટ પર કામ કરે છે અને તેને ફરીથી ઉગવા દેતી નથી. સામાન્ય રીતે 7-8 સેશન પછી વાળ આવવાનું બંધ થઈ જાય છે, પણ દરેક વ્યક્તિમાં પરિણામ અલગ હોઈ શકે છે.

લેસર હેર રિમૂવલના ફાયદા

  1. લાંબા સમય સુધી વાળથી મુક્તિ: લેસર ટ્રીટમેન્ટથી વારંવાર વેક્સિંગ કે શેવિંગ કરવાની જરૂર નથી.
  2. ઇનગ્રોન હેર (Ingrown Hair)થી રાહત: લેસરથી વાળની જડ નષ્ટ થાય છે, જેથી ઇનગ્રોન હેરની સમસ્યા ઘટે છે.
  3. ટાઈમ અને પૈસાની બચત: લાંબા ગાળે જોવામાં આવે તો આ ટ્રીટમેન્ટ સમય અને પૈસા બંને બચાવે છે.

આ સમાચાર પણ વાંચો : Makeup product: શું તમારી પણ બ્રાન્ડેડ લિપસ્ટિક 5 દિવસમાં તૂટી ગઈ? તો અપનાવો આ ટિપ્સ અને જૂના મેકઅપ પ્રોડક્ટ્સમાં ફૂંકો નવી જિંદગી

લેસર ટ્રીટમેન્ટના નુકસાન

  1. ચામડી પર ઇરિટેશન (Irritation): ટ્રીટમેન્ટ પછી થોડી લાલાશ કે ચામડીમાં ચમક આવી શકે છે.
  2. સંવેદનશીલ ચામડી માટે જોખમ: કેટલીક ચામડી પર લેસર અસરકારક ન હોય અને બળતરા થઈ શકે.
  3. મોંઘી સારવાર: દરેક સેશન માટે ખર્ચ વધુ હોય છે, ખાસ કરીને ક્લિનિક પર આધાર રાખે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Vitamin E Capsule Benefits and Side Effects વિટામિન ઈ કેપ્સ્યુલથી ત્વચા નિખરશે અને વાળ મજબૂત બનશે? જાણો તેના ફાયદા અને નુકસાન
Cracked Heels Natural Remedies ફાટેલી એડીઓથી પરેશાન છો? રસોડાની આ ૫ વસ્તુઓ પળવારમાં ભરશે તિરાડો, પગ બનશે માખણ જેવા મુલાયમ
Collegen Night Cream ઉંમર પહેલાં દેખાવા લાગી છે વૃદ્ધાવસ્થા? ઘરે જ બનાવો નેચરલ એન્ટીએજિંગ નાઇટ ક્રીમ, કરચલીઓ અને ઢીલી ત્વચાથી મળશે મુક્તિ
Easy DIY Glow Face Pack ચમકદાર ત્વચા માટે બેસનહળદર ભૂલી જાઓ ઘરમાં રહેલી માત્ર ૩ વસ્તુઓથી બનાવો આ મેજિકલ ફેસ પેક, ચહેરો કરશે ગ્લો!
Exit mobile version