Site icon News Continuous Bureau | Mumbai

Vitamin D Deficiency: ઇમ્યુનિટી થઈ રહી છે નબળી, મન પણ ઉદાસ? ક્યાંક આ વિટામિનની કમી તો નથી?

Vitamin D Deficiency: વિટામિન Dની કમીથી શરીર અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર, જાણો લક્ષણો અને ઉપાય

Weak Immunity and Constant Sadness? You Might Have Vitamin D Deficiency

Weak Immunity and Constant Sadness? You Might Have Vitamin D Deficiency

News Continuous Bureau | Mumbai

Vitamin D Deficiency:  શું તમે વારંવાર બીમાર પડી રહ્યા છો અથવા મન સતત ઉદાસ રહે છે? હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે આ લક્ષણો વિટામિન Dની કમી તરફ ઈશારો કરી શકે છે. સમયસર આ કમી દૂર ન થાય તો ઇમ્યુનિટી નબળી થઈ શકે છે અને માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે.

Join Our WhatsApp Channel

વિટામિન Dની કમીના લક્ષણો

આ બધા લક્ષણો વિટામિન Dની કમીના સંકેત હોઈ શકે છે.

કમી દૂર કરવાની રીત

 વિટામિન Dની કમી દૂર કરવા માટે ડાયેટમાં આ વસ્તુઓ ઉમેરો:

સાથે જ રોજ થોડો સમય સૂર્યપ્રકાશમાં બેસવું પણ ફાયદાકારક છે. જરૂર પડે તો ડોક્ટરની સલાહથી સપ્લિમેન્ટ લઈ શકાય.

આ સમાચાર પણ વાંચો : Potato Revolution: શું તમે બટાકા ખાવાનું છોડી દીધું છે? નવી રીત અપનાવવાથી મળશે વજન ઘટાડવામાં મદદ!

માનસિક સ્વાસ્થ્ય પર અસર

 વિટામિન Dની કમી માત્ર શરીર પર નહીં, મન પર પણ અસર કરે છે. સતત ઉદાસીનતા, ચીડિયાપણું અને ડિપ્રેશન જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક તપાસ કરાવવી જોઈએ.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Calcium Rich Foods For Strong Bones શરીરમાં કેલ્શિયમની ઉણપ પડી શકે છે ભારે હાડકાંને લોખંડ જેવા મજબૂત બનાવવા માટે ડાયટમાં સામેલ કરો આ ૭ સુપરફૂડ્સ
Milk Tea vs Black Tea Health Comparison દૂધવાળી ચા કે બ્લેક ટી, સ્વાસ્થ્ય માટે કઈ વધારે ફાયદાકારક? જાણો પાચન, વજન અને હૃદય પર થતી અસર
Coconut Water vs Buttermilk નાળિયેર પાણી કે છાસ? હાઇડ્રેશન અને ઠંડક માટે કયો વિકલ્પ વધુ ફાયદાકારક? જાણો બંને વચ્ચેનો તફાવત
Health Benefits Of Rajgira માત્ર ઉપવાસમાં જ કેમ? ૧૪ દિવસ રોજ રાજગરો ખાઈ જુઓ શરીરમાં દેખાશે એવા ચમત્કાર કે ડોક્ટર પણ ચોંકી જશે!
Exit mobile version