Site icon News Continuous Bureau | Mumbai

Amrita Patel : 13 નવેમ્બર 1943 ના જન્મેલા, અમૃતા પટેલ સહકારી ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા ભારતીય ઉદ્યોગપતિ તેમજ પર્યાવરણવાદી છે.

Amrita Patel : અમૃતા પટેલ સહકારી ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા ભારતીય ઉદ્યોગપતિ તેમજ પર્યાવરણવાદી છે.

Amrita Patel is an Indian industrialist and environmentalist involved in the cooperative dairy sector.

Amrita Patel is an Indian industrialist and environmentalist involved in the cooperative dairy sector.

News Continuous Bureau | Mumbai

Amrita Patel : 1943 માં આ દિવસે જન્મેલા, અમૃતા પટેલ સહકારી ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા ભારતીય ઉદ્યોગપતિ ( Indian businessman ) તેમજ પર્યાવરણવાદી છે. તેમણે 1998થી 2014 સુધી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ( NDDB )નું નેતૃત્વ કર્યું હતું, ઉપરાંત ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યુરિટીના અધ્યક્ષપદે પણ રહ્યા હતા. તેમને 2001 ના વર્ષમાં પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 

Join Our WhatsApp Channel

આ પણ વાંચો:  C. P. Ramaswami Iyer: 12 નવેમ્બર 1879 ના જન્મેલા સર સી. પી. ઐયર ભારતીય વકીલ, પ્રશાસક અને રાજનેતા હતા

Indira Gandhi Emergency Regret ઇતિહાસના પાનેથી ઈન્દિરા ગાંધીએ કેમ અને કોના કહેવા પર હટાવી હતી કટોકટી? જાણો શું તેમને આ નિર્ણયનો અફસોસ હતો
Aurangzeb Ban On Diwali Firecrackers ઔરંગઝેબે દિવાળી પર ફટાકડા ફોડવા સામે કેમ લગાવી હતી પાબંધી? જાણો મુઘલ શાસનમાં હિન્દુઓએ કેવી રીતે ઉજવ્યો હતો તહેવાર
History Of Lalbaug And Lalbaugcha Raja ‘લાલબાગ’ નામ કેવી રીતે પડ્યું? લાલબાગચા રાજાના દરબાર અને ગિરણી કામદારો પાછળ છુપાયેલો રસપ્રદ ઇતિહાસ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Exit mobile version