Site icon News Continuous Bureau | Mumbai

Michael Jackson : માઈકલ જેક્સનની આજે બર્થ એનિવર્સરી, જેમણે 150 વર્ષ જીવે તે માટે રાખ્યા હતા 12 ડોક્ટર

Michael Jackson : માઈકલ જેક્સનની આજે બર્થ એનિવર્સરી, જેમણે 150 વર્ષ જીવે તે માટે રાખ્યા હતા 12 ડોક્ટર

Today is the birth anniversary of Michael Jackson, who had 12 doctors to live 150 years.

Today is the birth anniversary of Michael Jackson, who had 12 doctors to live 150 years.

News Continuous Bureau | Mumbai

Michael Jackson :  1958માં આ દિવસે જન્મેલા માઈકલ જોસેફ જેક્સન અમેરિકન ગાયક ( American singer ) , ગીતકાર અને નૃત્યાંગના હતા.  માઈકલ જેક્સન સંપૂર્ણ શાકાહારી હતો -તેનો આઈકોનિક ડાન્સ ‘મુનવોક’ ( Moonwalk ) તે સામાન્ય સ્ટ્રિટ ડાન્સર પાસેથી શિખ્યો હતો.  કેટલાક મીડિયા અહેવાલો મુજબ તે 150 વર્ષથી વધુ જીવવા માગતા હતા, જેના માટે તેમણે પોતાના ઘરે 12 અંગત ડોક્ટરોની ટીમ રાખી હતી, જેઓ તેને દવાઓ અને યોગ્ય આહાર આપતા હતા. માઈકલના ( Michael Joseph Jackson ) ફૂડનું પણ પહેલાં પ્રયોગશાળામાં પરીક્ષણ કરવામાં આવતું હતું અને પછી તેઓ ખાતા હતા.

Join Our WhatsApp Channel

આ પણ વાંચો:  National Sports Day : આજે છે રાષ્ટ્રીય ખેલ દિવસ, આ મહાન હોકી ખેલાડીના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે આ દિવસ

Indira Gandhi Emergency Regret ઇતિહાસના પાનેથી ઈન્દિરા ગાંધીએ કેમ અને કોના કહેવા પર હટાવી હતી કટોકટી? જાણો શું તેમને આ નિર્ણયનો અફસોસ હતો
Aurangzeb Ban On Diwali Firecrackers ઔરંગઝેબે દિવાળી પર ફટાકડા ફોડવા સામે કેમ લગાવી હતી પાબંધી? જાણો મુઘલ શાસનમાં હિન્દુઓએ કેવી રીતે ઉજવ્યો હતો તહેવાર
History Of Lalbaug And Lalbaugcha Raja ‘લાલબાગ’ નામ કેવી રીતે પડ્યું? લાલબાગચા રાજાના દરબાર અને ગિરણી કામદારો પાછળ છુપાયેલો રસપ્રદ ઇતિહાસ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Exit mobile version