Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૧૯:૦૧:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ વિશે

આજનો દિવસ
૧૯ જાન્યુઆરી ૨૦૨૨, બુધવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – પોષ વદ બીજ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
બીજની વૃધ્ધિતિથી, સ્વામી. મંદિર પાટોત્સવ- અમલનેર

"સુર્યોદય" – ૭.૧૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૨૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૪૯ થી ૧૪.૧૩

"ચંદ્ર" – કર્ક,
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

"નક્ષત્ર" – આશ્લેષા

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૭.૧૬ – ૮.૩૯
અમૃતઃ ૮.૩૯ – ૧૦.૦૩
શુભઃ ૧૧.૨૬ – ૧૨.૪૯
ચલઃ ૧૫.૩૬ – ૧૬.૫૯
લાભઃ ૧૬.૫૯ – ૧૮.૨૨

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૫૯ – ૨૧.૩૬
અમૃતઃ ૨૧.૩૬ – ૨૩.૧૩
ચલઃ ૨૩.૧૩ – ૨૪.૪૯
લાભઃ ૨૮.૦૩ – ૨૯.૩૯

Nav Pancham Yog Astrology નવપંચમ યોગ આ રાશિના જાતકો માટે ખુલશે પ્રગતિના દ્વાર, ધનલાભના પ્રબળ યોગ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૧ નવેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vivah Muhurt 2026 દેવઉઠની એકાદશી બાદ લગ્નના 11 શુભ મુહૂર્ત ડિસેમ્બરના મધ્યમાં ફરી બંધ થઈ જશે લગ્નસરા! જાણો કારણ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૦ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version