Site icon News Continuous Bureau | Mumbai

ગૌરી સોમનાથ મંદિર.

ગૌરી સોમનાથ મંદિરએ  મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં મંધાતા આઇલેન્ડ પર આવેલું એક હિન્દૂ છે. જે ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર મધ્યપ્રદેશના સૌથી વધુ જોવાલાયક મંદિરોમાંનું એક છે. આ મંદિરમાં કાળા પથ્થરનું છ ફૂટ ઊંચુ શિવલિંગ છે અને મંદિરના ગર્ભગૃહની બહાર નંદીની મૂર્તિ તથા લિંગની પાછળ દેવી પાર્વતીની મૂર્તિ છે. કહેવામાં આવે છે કે લિંગમાં કેટલીક આગાહીની ગુણવત્તા છે, જે આ શિવ મંદિરની ખ્યાતિમાં વધારો કરે છે.

Join Our WhatsApp Channel
Nav Pancham Yog Astrology નવપંચમ યોગ આ રાશિના જાતકો માટે ખુલશે પ્રગતિના દ્વાર, ધનલાભના પ્રબળ યોગ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૧ નવેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vivah Muhurt 2026 દેવઉઠની એકાદશી બાદ લગ્નના 11 શુભ મુહૂર્ત ડિસેમ્બરના મધ્યમાં ફરી બંધ થઈ જશે લગ્નસરા! જાણો કારણ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૦ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version