અઠવાડિયાના મંગળવાર અને શનિવાર ભગલાન હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે સાચા મન અને પૂર્ણ ભક્તિથી હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજીની કૃપા મેળવવા માટે નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. કહેવાય છે કે હનુમાન ચાલીસાના દરેક શ્લોકનું પોતાનું મહત્વ છે. આના નિયમિત પાઠ કરવાથી ચમત્કારિક અસર થાય છે.
હનુમાન ચાલીસા ચોપાઈના ફાયદા
રોગોથી છુટકારો મેળવવા માટે
મુશ્કેલીઓ ટાળવા માટે
આ સમાચાર પણ વાંચો: Johnson & Johnson: કંપનીને બેબી પાવડર વેચવાની પરવાનગી મળી, બોમ્બે…